Posts

Harde Tablets

Image
Harde Powder has great reputation in Herbs treaties for its curative effect over indigestion. According to Herbs text, indigestion is the mother of all metabolic diseases. Harde has an ability to retrieve the normal digestion back and to maintain the balance of all three dosha. It is widely employed in Herbs practice as a gentle laxative, blood purifier and digestive. Benefits Of Harde Powder Prevent hair loss and dandruff Removes acne and ulcer Helpful in constipation Fight skin allergies Prevents cough and cold Prevent diabetes Helps in weight loss Boost immunity Improves heart condition

હરડેની ગોળીઓ

Image
હરડેની ખાસિયતો લખવા જઈએ તો એક પુસ્તક ભરાય. પુરાતન યુગમાં દીર્ઘ આયુ માટે ઋષિમુનિઓ  તથા વૈધો હરડેનો છૂટથી પ્રયોગ કરતા. કાયાકલ્પમાં હરડે કેન્દ્ર સ્થાને છે. પહેલાંના વૈધો જે લોભ લાલચથી દૂર હતા તેઓ દર્દીને પહેલા હરડે નું ભરપૂર સેવન  કરાવી શરીર શુદ્ધ કરતા અને તે પછી ઉપચાર કરતા મારા પરિચયમાં હતા તેવા એક વિદ્વાન વૈદ હંમેશા કહેતા કે જે શરીર શુદ્ધ કાર્ય વગર ઉપચાર કરે તે વૈદ્ય હોયજ નહિ. હરડેને વિદ્વાન વૈધો લોકો માતા કહે છે. કેમકે કોઈ પણ મેલો ઘેલો બાળક માતાના ખોળામાં જાય તો તે વ્હાલથી તેનો સ્વીકાર કરી તેને શુદ્ધ કરે છે. હરડેમાં ૯૯ ગુણ છે. પણ એક અવગુણ છે. કે તે સ્વાદિષ્ટ નથી. તેનો તૂરો રસ કોઈ પણ માણસને ગમતો નથી. અમો એ તેનો આજ અવગુણ દૂર કરવા તેને ગોળીઓ સ્વરૂપે બહાર પડી છે. જેથી તેને લેવામાં અણગમો ના થાય. અમોએ તેની ગોળી પણ સોફ્ટ બનાવી છે. જેથી તે પેટમાં તુરંત ગળી જાય છે.  પ્રમાણ:  આપના શરીરને પ્રકૃતિ અનુસાર ૩ ગ્રામ અથવા તેનાથી વધારે દિવસ દીઠ. હરડેના ફાયદા: હરડે જમવા સાથે લો તો પાચન કરાવે. વહેલી સવારે કે મોડા રાતે સૂતી વખતે લો તો રેચક છે. પેટ ખુલાસા બંધ આવે. ક્યારે પણ લઇ શકાય જેમ વધાર